Education
Higher Secondary (Goverment) Bharati Prakriya-2020
🔥 Big Braking News🔥
Higher Secondary Government PML-2 published👇
check your Name click below👇
https://www.gserc.in/HGVMerit.aspx
🔥મોટા બ્રેકિંગ સમાચાર🔥
ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાનું PML-2 પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
તમારુ મેરીટમા નામ ચેક કરવા માટે ક્લિક કરો👇
https://www.gserc.in/HGVMerit.aspx
Subject vise vacant post
(વિષય વાર જગ્યાઓનુ લિસ્ટ)
ઉચ્ચતર માધ્યમિક (સરકારી) જગ્યાઓનુ લિસ્ટ- જીલ્લાનું લિસ્ટ👇
જીલ્લા નું લિસ્ટ<--------Click Here
ઉચ્ચતર માધ્યમિક (સરકારી) જગ્યાઓનુ લિસ્ટ- શાળાઓનું લિસ્ટ👇
શાળાનું લિસ્ટ<----------Click Here
- સરકારી શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શરૂ કરવામાં આવેલી ભરતીની સંપુર્ણ માહીતી ઉપરની લિંકમા આપવામા આવી છે.
- જેમા PML-2, જીલ્લા વાઇઝ જગ્યાઓ, શાળા વાઇઝ જગ્યાઓ વગેરેની માહીતી આપવામા આવી છે.
- આ ભરતી પ્રક્રિયામા શાળા ફાળવણી online પદ્ધતિથી કરવામાં આવનાર છે.
- આ ભારતી પ્રક્રિયામા ફાઇનલ મેરીટ લિસ્ટ તારીખ -06/11/2020
- શિક્ષણ સહાયક ભરતી 2019 - ગુજરાતમાં નોકરીઓ સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન જાહેરનામું બહાર પાડ્યું છે.
- શિક્ષણ સહાયક ભરતી 2019- ભારતી માટેની સૂચના બોર્ડની website પર મુકવામાં આવી છે.
- બોર્ડે શિક્ષણ સહાયક માટેની ખાલી જગ્યાઓ જાહેર કરી છે. ઉમેદવારો GSERC.IN પર જઇને સત્તાવાર સૂચના વાંચી સકે છે.
- આ સૂચનાઓ પરથી, તમને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, વય છૂટછાટ, પરીક્ષા ફી, કુલ ખાલી જગ્યાઓ, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી અને અન્ય વિશે માહીતી મેળવી શકો છો.
Post a Comment
0 Comments