Education
Patrak-A PML-1 પૈકી રદ કરેલ અરજીઓ Higher secondary(Government)
Higher secondary(Government)
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ- 2019-20
PML-1 પૈકી રદ કરેલ અરજીઓની યાદી તથા તેનાં કારણો👇
Patrak-A PML-1 પૈકી રદ કરેલ અરજીઓ (CLICK HERE)
ડોક્યુમેન્ટ વેરીફીકેશનના આધારે રદ કરેલી અરજીઓ.
અરજીઓ રદ કરવાનાં કારણો આ લિસ્ટ મા આપેલા હોય લિંક પાર ક્લિક કરીને જોય શકાય છે.
ઘણા બધા કારણોમાં હોય શકે જેમા
મુખ્ય વિષયની જાગ્યા એ એપ્લાઇડ વિષય સાથે માસ્ટર ડીગ્રી પુર્ણ કરેલી હોય,
અમાન્ય યુનિવર્સિટી માંથી ડીગ્રી પ્રાપ્ત કરેલી હોય,
ઉમેદવારી નોંધાવવા માટે જરુરી લાયકાત ધરાવતાં નાં હોય,
આવા ઘણા બધા કારણોને લીધે અરજીઓ રદ થઈ હોય શકે.
Post a Comment
0 Comments