નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

GSEB BORD STD 10 SCIENCE CHAPTER 5 MCQ

GSEB BORD STD 10 SCIENCE CHAPTER 5 MCQ

SCIENCE STD -10 CHAPTER-5


1.
કેટલા તત્વો કુદરતી રીતે મળી આવે છે?
2.
ત્રિપુટી નો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
3.
અષ્ટક નો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો?
4.
આધુનિક આવત કોષ્ટક ક્યા વૈજ્ઞાનિકે આપ્યું?
5.
"તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંક ને આવર્તનીય વિધેય છે" આ વિધાન કયા વૈજ્ઞાનિકે આપ્યું?
6.
આધુનિક આવર્ત કોષ્ટક માં ઉભી લાઈનને શુ કહેવામાં આવે છે?
7.
આધુનિક આવર્ત કોષ્ટક માં સમૂહ ની સંખ્યા કેટલી છે?
8.
આધુનિક આવર્ત કોષ્ટક માં આડી લાઈનને શું કહેવામાં આવે છે?
9.
આધુનિક આવર્ત કોષ્ટક માં આવર્તની સંખ્યા કેટલી છે
10.
આધુનિક આવર્ત કોષ્ટક માં ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણ્વિય ત્રિજ્યા...........

Post a Comment

1 Comments