નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Psychology STD-12 Chapter-1 MCQ

પ્રકરણ - 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ



1.
કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું ?
2.
ધ્યાનની જનની ’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
3.
સંવેદન એટલે શું ?
4.
કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે ?
5.
પૂરક્તાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે ?
6.
બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે ?
7.
પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો ક્યા કયા છે ?
8.
દૃષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોનાં નામ આપો ?
9.
ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ?
10.
દ્રિનેત્રીય વિષમતા એટલે શું ?

Post a Comment

0 Comments