નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

SCIENCE STD -10 CHAPTER-6 MCQ

SCIENCE STD -10 CHAPTER-6




1.
જીવનના રક્ષણ માટે નીચેનામાંથી કઈ ક્રિયાઓ જરૂરી છે?
2.
ક્યા પ્રકારના પોષણમાં બીજા સજીવ દ્વારા ઉત્પન્ન થયેલા જટિલ પદાર્થોનું અંતઃ ગ્રહણ થાય છે?
3.
ઓક્સિજનની હાજરીમાં કેવા પ્રકારનું શ્વસન થાય છે?
4.
ઓક્સિજનની ગેરહાજરીમાં કેવા પ્રકારનું શ્વસન થાય છે?
5.
ક્યાં પ્રકારનાં શ્વસનમા વધારે ઊર્જા ઉત્પન્ન થાય છે?
6.
મનુષ્યમાં મૂત્રપિંડ એ ...............સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે?
7.
વનસ્પતિમાં જલવાહક................માટે જવાબદાર છે.
8.
સ્વયંપોષી માટે....................આવશ્યક છે?
9.
મનુષ્યનું હૃદય કેટલા ખંડોમાં વિભાજીત હોય છે?
10.
ધમનીમા કેવા પ્રકારનાં રુધિરનું વહન થાય છે?
11.
ઉભયજીવી પ્રાણીઓનું હૃદય કેટલાં ખંડોમાં વિભાજીત હોય છે?
12.
માછલીનું હૃદય કેટલાં ખંડોમાં વિભાજીત હોય છે?
13.
મનુષ્યમાં કેટલી જોડ મૂત્રપિંડ આવેલા હોય છે?
14.
ATP નું પુરુ નામ આપો
15.
................ માં પાયરૂવેટ ના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.

Post a Comment

0 Comments