નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

GPSC EXAM CALL LETTER 2021

 GPSC EXAM CALL LETTER 2021

GPSC/201920/112 - Agriculture Officer, Class-2, Agriculture, Farmers Welfare and Co-Operation Department

GPSC/202021/110 - Surgeon, Class-1, Employees State Insurance Scheme

GPSC/202021/111 - Skin and V. D. (Dermatologist), Class-1, Employees State Insurance Scheme

GPSC/202021/115 - Lecturer (Selection Scale), Gujarat Nursing Services, Class-1

GPSC/202021/24 - Range Forest Officer, Class-2

GPSC/202021/28 - Assistant Librarian, Class-3

GPSC/202021/32 - Assistant Manager (Geology), Class-2 (GMDC)

GPSC/202021/33 - Assistant Manager (Public Relation), Class-2 (GMDC)

GPSC/202021/38 - Legal Assistant (Sahayak), Class-3, (GMDC)

GPSC/202021/40 - Electrical Supervisor (Mines) (Sahayak), Class-3, (GMDC)

GPSC/202021/41 - Executive Engineer (Civil), Class-1 and Deputy Executive Engineer (Civil), Class-2 (GWSSB)

GPSC/202021/42 - Deputy Ex- ecutive Engineer (Mechanical), Class-2 (GWSSB)

GPSC/202021/44 - Scientific Officer, Class-2, (GWSSB)

Download Call Letter

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -

(i) Select Job માથી જાહેરાત પસંદ કરો.
(ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
(iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
(iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ.
(v) તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો
(vi) જો ઉમેદવારે ભરવા પાત્ર અરજી ફીનાં નાણા રૂ. ૧૦૦/- ભર્યા હોય છતા પ્રાથમિક કસોટીનો પ્રવેશ પત્ર બ્લોક થયેલ છે તેવા ઉમેદવારોએ અરજી ફી ભર્યા અંગેની રસીદ (ઓનલાઈન કે પોસ્ટ ઓફીસની) સ્કેન કરીને, જાહેરાત ક્રમાંક, ઉમેદવારનો નામ, અરજી ક્રમાંક અને કન્ફર્મેશન ની વિગતો સાથે ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર ઈ-મેલ કરવા વિનંતી જે થી તે સંદર્ભે અનુષાંગિક કાર્યવાહી કરી શકાય.
(vii) જે ઉમેદવારોએ ભરવા પાત્ર અરજી ફીનાં નાણા રૂ. ૧૦૦/- ભર્યા ન હોય તો તેવા ઉમેદવારો પ્રોસેસિંગ ફીનાં નાણા રૂ. ૫૦૦/- ઓનલાઈન ઈ-પેમેન્ટ પધ્ધતિ થી ભરી ને પ્રાથમિક કસોટીનો પ્રવેશ પત્ર અન-બ્લોક કરી ડાઉનલોડ કરી શકશે.

વધુ માહીતી માટે GPSC official website ની મુલાકાત લો.

Post a Comment

0 Comments