નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Science Stickers For Whatsapp

 Science Stickers For Whatsapp

Science Stickers For Whatsapp image

ઉપર દર્શાવ્યા મુજબ વિજ્ઞાનનાં stickers ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને કાંઈક અલગ પ્રકારે વિજ્ઞાન જેવા વિષયમાં રસ દાખવતા થાય તેવો પ્રયત્ન કરી શકય છે. 
ધોરણ 9 અને 10 નાં અગત્યની આકૃતિઓ ને stickers માં ફેરવી અને વિધાર્થીઓ સુધી અલગ રીતે પહોંચતી કરી અભ્યાસમાં રસ લેતા કરવાનો પ્રયત્ન કરી શકાય છે.

ઉપરની લિંક પરથી stickers ડાઉનલોડ કરી તમારા whatsapp માં આ science stickers ને એડ કરવી.
આ science sticker એ  whatsapp નાં emoji option માં Stickers option માં જોવા મળશે.
(Credit goes to - stickers.ly)

Post a Comment

0 Comments