Std 10 video
Std 10 Science important MCQ test in gujarati medium
હેલો મિત્રો,
અહીંયા અત્યારે ત્રણ પ્રકરણના MCQ TEST મુકવામાં આવેલ છે અને વિજ્ઞાન ધોરણ 10 ના દરેક પ્રકરણની તે સમયાંતરે મુકવામાં આવશે જેથી આપ આ બ્લોગને સમયાંતરે જોતા રહેજો.
અમારી વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણા સૌ જાણીએ છીએ કે ધોરણ10 એ દરેક વિદ્યાર્થીઓ માટે કેટલું મહત્વનું હોય છે અને ધોરણ 10 ની અંદર દરેક વિદ્યાર્થીઓને મૂંઝવતા વિષયો છે જેનાં પર ખાસ ધ્યાન આપવામાં આવે છે તો અહીં આપણે આ પોસ્ટની અંદર ધોરણ10ના આ વિજ્ઞાનના મહત્વના કેટલાક એમસીક્યુ છે તે વિભાગે ની અંદર પૂછાતા હોય છે અથવા ટૂંકા પ્રશ્નો છે જે વિભાગે ની અંદર પૂછાતા હોય છે તેને ધ્યાનમાં રાખી અને અહીં આપણે કેટલાક વિડીયો મૂકવામાં આવેલા છે પ્રકરણ વાઈઝ જેને તમે તૈયારી કરી અને ખૂબ સારા એવા મારશે તમે મેળવી શકો છો આ પ્રકરણની લિંક નીચે દર્શાવેલી છે અને તમે અહીં અથવા તો youtube ચેનલ પર જઈ અને EducationDev એવું સર્ચ કરશો તો પણ તમને દરેક પ્રકારના વિડિયો છે મળી જાય છે જો તમને આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરવાનું શેર કરવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ પોસ્ટને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો જેના કારણે તમારા મિત્રો વિદ્યાર્થીઓ છે એ અને વધુમાં વધુ લાભ લઈ શકાય.
પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
પ્રકરણ 2 એસિડ બેઇઝ અને ક્ષાર
પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ
આભાર
Post a Comment
0 Comments