નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ | junagadh market yard price

આજના જુનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ

junagadh market yard price 

 આપ સૌનું સ્વાગત છે આ પોસ્ટની અંદર આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડના દરરોજના આજે ભાવ જાહેર કરવામાં આવે છે તેને દરરોજ દરરોજ મુકવામાં આવશે તો આ જુનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા માટે અમારા પોસ્ટને સેવ કરીને રાખો અને રોજ ના ભાવ અહીં છે આપ અપલોડ કરવામાં આવશે.


અહીં આપને જણાવી દઇએ કે  ભાવ 20 કિલો ને લઈને બહાર પાડવામાં આવે છે જેમાં ઊંચા ભાવ ઊંચા ભાવ અનેક સામાન્ય ભાવ નો સમાવેશ કરવામાં આવે છે અને કેટલા ક્વિન્ટલ રોજની માર્કેટ યાર્ડમાં આવક થઈ છે તેની પણ માહિતી અહીં આપવામાં આવે છે.

તમે ઉપર જઈ શકો કે જૂનાગઢ માર્કેટ યાર્ડ માં મગફળી ઘઉં જુવાર બાજરો મકાઈ ચણા તુવેર સોયાબિન વગેરે જેવા ખેત પેદાશોનાં અહીં માર્કેટયાર્ડમાં હાવ બહાર પાડવામાં આવે છે.



Post a Comment

0 Comments