MERIT calculator
TET-1/TET-2 MERIT CALCULATOR
વિદ્યાસહાયક ભરતી 1 થી 5 માટે TET 1 અને 6 થી 8 માટે TET 2 પરીક્ષા નાં આધારે ભરતી કરવામાં આવે છે. તથા TET 1 માટે અને TET 2 માટે મેરીટની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે.
1 TO 5 ( TET 1 CALCULATOR)
H.S.C. --- 20%
Graduation --- 5%
PTC/B.ED --- 25%
TET 1 --- 50%
6 TO 8 ( TET 2 CALCULATOR)
Graduation. --- 20%
Post Graduation --- 5%
PTC/B.ED --- 25%
TET 2 --- 50%
CLICK Here For MERIT CALCULATOR
Post a Comment
0 Comments