નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Patrak-B PML-1 પૈકી સુધારા કરેલ અરજીઓ

 Higher secondary(Government)

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ- 2019-20

Patrak-B     PML-1 પૈકી સુધારા કરેલ અરજીઓ⤵️


Patrak-B PML-1 પૈકી સુધારા કરેલ અરજીઓ(CLICK HERE)👈

શિક્ષણ સહાયક ભરતી 2019 ના Document Verification ના આધારે ઉમેદવારે ભરેલા ફોર્મ માં અમુક સુધારા વધારા કરવામાં આવે છે. આ સુધારા વધારા ફોર્મ ભરતી વખતે અમુક વખત ઉમેદવાર દ્વારા ભૂલ થઈ જતી હોય છે જેના કારણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ ભૂલ સુધારી અને ફાઈનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવતું હોય છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમ્યાન અમુક સુધારા થતા હોય છે જેમકે ઉમેદવારોના મેરિટમા  વધારો થવો અથવા ઘટાડો થવો.

ઉમેદવારની જન્મતારીખમાં સુધારો થવો.

અમાન્ય યુનિવર્સિટીઓમાં થી પ્રાપ્ત કરેલી ડિગ્રીઓ ને ભરતી પ્રક્રિયા દરમ્યાન કેન્સલ કરવામાં આવે છે જેના ગુણ ફાઇનલ મેરીટ લિસ્ટ માં ગણવામાં આવતા નથી અથવા તો તે અરજીને સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ઉમેદવાર ના ડોક્યુમેન્ટ ની ખૂબ જ કાળજીપૂર્વક ની ચકાસણી બાદ અમુક સુધારા વધારા સાથે ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આવા સુધારા વધારા જાણવા માટે ઉપર દર્શાવેલ લીંક માં જઈ આપ પોતાના નામ અને તેમાં થયેલ સુધારો જાણી શકો છો અથવા તો શિક્ષણ સહાયક ભરતી 2019 ની ઓફિસિયલ વેબસાઈટ GSERC.IN પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Post a Comment

0 Comments