Chapter-1
GSEB BORD STD 10 SCIENCE CHAPTER 1 MCQ
GSEB BORD STD 10 SCIENCE CHAPTER 1 MCQ
1.
મૅગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી ( પ્રજવલિત ) સફેદ જયોતથી સળગે અને સફેદ પાઉડર ( રાખ ) માં પરિવર્તિત થાય છે , આ પાઉડર એ...............છે.
2.
____Fe (s) + ____H2O (g)---------> Fe304 (s) + _____H2 (g)
3.
CaO(s) + H20(l)------->Ca(OH)2 + ઉષ્મા
Explanation: સંયોગીકરણ પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણ ની નોંધ કરો.
4.
આયર્ન કોપર સલ્ફેટ ના દ્રાવણ માંથી કોપર ને દૂર કરે છે તો આ પ્રક્રિયા............છે.
Explanation: વિસ્થાપનની પ્રક્રીયાના અન્ય ઉદાહરણોની નોંધ કરો.
5.
જે પ્રક્રિયામાં ઓક્સિડેસન અને રિડક્શન બંને થતા હોય તેવી પ્રક્રિયાને શું કહે છે?
6.
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે?
Explanation: ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાના અન્ય ઉદાહરણ લખો.
7.
સમીકરણ ની અંદર પ્રક્રિયક ને તીર ની કઈ તરફ દર્શાવવામાં આવે છે?
8.
"રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન એમનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી પરંતુ,નીપજ માં હાજર રહેલ કુલ દળ એ પ્રક્રિયાકોમા રહેલા કુલ દળ જેટલું હોય છે આ વાક્ય કયો નિયમ દર્શાવે છે"
9.
પાણીમાં બનાવેલા દ્રાવણમાં જો પ્રક્રિયક કે નીપજ હોય તો તેને નીચેની સંખ્યા વડે દર્શાવાય છે.
Explanation: સંયોજનોની ભૌતિક અવસ્થાની સંજ્ઞા સમજો.
10.
એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નીપજ આપે તો તે પ્રક્રિયા કઈ છે?
Explanation: પ્રક્રિયાઓના વિવિધ પ્રકાર સમજો.
11.
જે રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન ઉષ્મા નું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને__________ કહે છે
Explanation: ઉષ્માક્ષેપક પ્રક્રિયાને સમજો.
12.
ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેના પેકેટ માં કયો વાયુ ભરવામાં આવે છે?
Explanation: શા માટે નાઇટ્રોજન ભરવામાં આવે છે તેની માહીતી મેળવો.
13.
__________ પ્રક્રિયામાં બે ભિન્ન પરમાણુ અથવા પરમાણુના સમૂહનો વિનિમય થાય છે.
Explanation: દ્વિવિસ્થાપન ના સમીકરણો લાખો.
14.
એક રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન હાઈડ્રોજન નો ઉમેરો થાય છે અને ઓક્સિજન દૂર થાય છે તો આ પ્રક્રિયા કઈ હશે?
Explanation: રેડોક્ષ પ્રક્રિયાના સમીકરણો લખો.
15.
લોખંડનો ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે?
Explanation: ક્ષારણ થવાના કારણો જાણો.
Post a Comment
0 Comments