નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

GSEB BORD STD 10 SCIENCE CHAPTER 2 MCQ

 GSEB BORD STD 10 SCIENCE CHAPTER 2 MCQ

Acid base and salt


1.
એસિડ સ્વાદે કેવા હોય છે?
2.
............... ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે છે.
3.
બેઇઝ સ્વાદે કેવા હોય છે?
4.
ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
5.
ચૂનાનો પથ્થર, ચાક અને આરસ પહાણ એ કયા પદાર્થનાં ઉદાહરણ છે?
6.
એસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયાને અંતે શું મળે છે?
7.
એસિડ પાણીમાં કયો આયન ઉત્પન્ન કરે છે?
8.
ph માપક્રમ દ્વારા આપણે કેટલા માપક્રમ સુધી ની ph માપીએ છીએ?
9.
એસિડ વર્ષા માં વરસાદી પાણીની ph_________ કરતા ઓછી હોય છે
10.
દાંતનો ઉપરનું આવરણ શેનું બનેલું હોય છે?
11.
લીંબુના રસમા એસિડ જોવા મળે છે?
12.
પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ થી ઉત્પન્ન થતાં ક્ષારની ph કેટલી હશે?
13.
વિરંજન પાવડર નું રાસાયણિક સૂત્ર શું છે?
14.
રસોઈઘરમાં પકોડાને સ્વાદિષ્ટ કરકરા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
15.
અપચા ના ઉપચાર માટે કઈ પ્રકારની દવા નો ઉપયોગ થાય છે?
મનોવિજ્ઞાન પ્રકરણ-૧ MCQ ટેસ્ટ

Post a Comment

0 Comments