નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

GSEB BORD STD 10 SCIENCE CHAPTER 3 MCQ

GSEB BORD STD 10 SCIENCE CHAPTER 3 MCQ

Metal and non metal

1.
નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો છે?
Explanation: ધાતુના બીજા ગુણધર્મોનો પણ અભ્યાસ કરવો.
2.
નીચેનામાંથી કયું તત્વ અધાતુ છે?
Explanation: બીજા અધાતુઓના નામની યાદી બનાવો
3.
નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે?
Explanation: ધાતુના અન્ય અપવાદોની નોંધ કરો.
4.
નીચેનામાંથી કઈ ધાતુ નીચા ગલનબિંદુ ધરાવે છે?
Explanation: સિઝિયમ પણ નીચું ગલન બિંદુ ધરાવતું તત્વ છે
5.
નીચેનામાંથી કોણ કાર્બનના પર અપરરૂપ છે?
6.
નીચેનામાંથી કઈ ધાતુ ને છરી વડે કાપી શકાય છે?
Explanation: સોડિયમ ખુબ સક્રિય હોવાથી તેને કેરોસીનની અંદર રાખવામાં આવે છે.
7.
HNO3 નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે?
8.
ધાતુની સક્રિયતા શ્રેણી નો યોગ્ય ક્રમ નક્કી કરો
9.
અયસ્ક એટલે શું?
10.
ઉચી સક્રિયતાના ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?
Explanation: નીચી સક્રિયતા ધરાવતી ધાતુના શુદ્ધિકરણની પદ્ધતિની માહીતી મેળવો.
11.
વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કઈ પ્રકારની ધાતુ જમા થાય છે?
12.
ચાંદીની વસ્તુ ને હવા માં ખુલ્લી રાખતાં તેના પર ....................નું સ્તર બને છે
13.
ગેલ્વેનાઈઝ પદ્ધતિમાં લોખંડ પર કઈ ધાતુ નું પાતળું સ્તર ચઢાવવામાં આવે છે?
14.
મિશ્ર ધાતુ માં ધાતુ પૈકી એક ધાતુ................... હોય તો તેને સંરસ કહે છે
Explanation: સરંસ ને એમાલગમ પણ કહે છે.
15.
ઘરેણા બનાવવા માટે કેટલા કેરેટ નુ સોનુ વપરાય છે?
Explanation: શુદ્ધ સોનુ 24 કેરેટનું હોય છે.

Post a Comment

0 Comments