Chapter-4
GSEB BORD STD 10 SCIENCE CHAPTER 4 MCQ
GSEB BORD STD 10 SCIENCE CHAPTER 4 MCQ
1.
વાતાવરણ માં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે?
2.
કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલાય ઇલેક્ટ્રોન હોય છે?
Explanation: કાર્બનની સંયોજકતા ની માહીતી મેળવો.
3.
ઇલેક્ટ્રોનિક ભાગીદાર થી કેવા પ્રકારનો બંધ બને છે?
Explanation: બંધના વિવિધ પ્રકરો વિશે માહીતી મેળવો.
4.
સહ સંયોજક સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતનાં___________ હોય છે..
5.
નીચેનામાંથી કોણ કાર્બનનું અપરરૂપ નથી?
Explanation: કાર્બનના અપર રૂપો વિશે માહીતી મેળવો.
6.
કેટેશનના ગુણધર્મમાં કાર્બનની કોની સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે?
7.
C2H6 ક્યા સંયોજન નું અનુસૂત્ર છે?
8.
>C=O ક્રિયાશીલ સમૂહ નું નામ જણાવો
Explanation: વિવિધ ક્રિયાશીલ સમૂહોની માહીતી મેળવો.
9.
આલ્કલીનું સામાન્ય સૂત્ર_________છે.
Explanation: વિવિધ ક્રિયાશીલ સમૂહોનાં સામાન્ય સૂત્રો વિશે માહીતી મેળવો.
10.
સંયોજનોના નામકરણમાં ક્રિયાશીલ સમૂહ ની પ્રકૃતિ સૂચવતા શબ્દ સમૂહ ને આગળ જોડવામાં આવે તો તેને શું કહે છે?
Explanation: ક્યારે પુર્વગ અને પ્રત્યય જોડવામાં આવે છે તે જાણો.
11.
નિકલ ઉદ્વીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માં_________ ઉમેરીને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે
12.
આલ્કોહોલનુ ઓક્સિડેશન થતાં તે શેમાં ફેરવાય છે?
13.
ઇથેનોલ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા ઈથીન મળે છે, આ પ્રક્રિયાને ક્યાં નામે ઓળખાય છે?
14.
એસિટીક એસિડ ના પાણીમાં બનાવેલા__________% દ્રાવક ને સરકો કે વિનેગર કહે છે
15.
સાબુ એ અણુ ની લાંબી શ્રૃંખલા કાર્બોક્સિલીક એસિડના_________ક્ષાર હોય છે.
Post a Comment
0 Comments