2021 holidays
Std-12 Psychology Chapter-2 MCQ
પ્રકરણ - 2 શીખવાની પ્રક્રિયા
1.
શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે ?
2.
કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે ?
3.
અનુભવ અને મહાવરા ના કારણે વર્તનમાં થતાં સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે ?
4.
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ ના પ્રયોગો કોણે કરેલા ?
5.
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું ?
6.
નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનિક ને તબીબીક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું ?
7.
જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપક ને શું કહેવાય ?
8.
એક ઉદ્દીપક ને મળતા આવતા બીજા ઉદ્દીપક ને સમજવું એટલે શું ?
9.
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે ?
10.
કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા ?
Post a Comment
0 Comments