નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Important Documents for Different Certificates

Important Documents for Different Certificates


મેરેજસર્ટી
(Documents for Marriage certificate)

  • આધારકાર્ડ/ચુટણી કાર્ડ ( બંનેનાં )
  • લાઈટબીલ/ આધારકાર્ડ ( બંનેનાં )
  • પાસપોર્ટ ફોટો ( બંનેનાં ૨-૨ )
  • લગ્નના ફોટો ( ૪×૬ ની સાઈઝ )
  • લગ્નની કંકોત્રી
  • સ્કુલ લીવીંગ સર્ટી ( બંનેનાં )
  • સાક્ષી ના આધારકાર્ડ -૨
  • ગોરદાદા નું આધારકાર્ડ

જાતિનો દાખલો
(Documents for Cast Certificate)

  • ફોર્મ અને ફોટો 
  • રેશનકાર્ડ/આધારકાર્ડ/લાઈટબીલા ગેસબીલ/લાઈસન્સની નકલ
  • સ્કુલ લીવીંગ સર્ટી
  • લાઈટબીલ
  • માતા/પિતાનાં ભાઈ - બહેનનું સ્કૂલ લીવિંગ સર્ટી ( પિતા અશિક્ષીત હોય તો પેઢીનામું દાદાના સમયથી ) તથા વયા પત્રકનો ઉતારો

માં વાત્સલ્ય કાર્ડ - માં અમૃતમકાર્ડ
(Documents for MAA Vatsalya Card - MAA Amrutam Card)

  • ફોર્મ અને ફોટો
  • ચુંટણી કાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • મહાનગરપાલિકાનાં BPL કાર્ડની નકલ ( માં અમૃતમ કાર્ડ માટે જ )

રેશનકાર્ડ માં નામ ચડાવવા માટે
(Documents for enroll in ration card)

  • રેશનકાર્ડ ઝેરોક્ષ/આધારકાર્ડ/ચુંટણીકાર્ડ
  • બાળકના નામ ઉમેરવા માટે જન્મ નો દાખલો સ્કૂલનો દાખલો ( ૧૦ વર્ષથી વધુ ઉમર વાળા બાળક માટે સોગંધનામું )
  • પુત્રવધુ તથા મોટી ઉમર ના વ્યક્તિઓના નામ માટે મામલતદારશ્રીના “ નામ કમી નો દાખલો *

Documents For RTE

  • આધારકાર્ડ ( પિતા , માતા , બાળક ) રેશનકાર્ડની નકલ
  • લાઈટબીલ/વેરાબીલ / • ભાડા કરાર બેંક પાસબુક આવકનો દાખલો
  • સ્કુલ બોનાફાઈટ સર્ટી

નિરાધાર વિધવા સહાય
(Documents for VIDHAVA SAHAY)

  • ફોર્મ અને ફોટો
  • જન્મનું પ્રમાણપત્ર પતિનો મરણ દાખલો
  • રેશન કાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ - ૨
  • ચુટણીકાર્ડની નકલ
  • સાક્ષીના ઓળખના પુરાવા ચૂંટણીકાર્ડ
  • ૨૦ રૂ . સ્ટેમ્પ પર વિધવા અને પુખ્ત પુત્ર ના હોવા અંગેનું સોગંદનામું
  • લાઈટ બીલકવેરાબીલ
  • આવકનો દાખલો ( રૂ .૧,૫૦,૦૦૦ / - કે તેથી ઓછી આવકનો )

નામ સુધારો ( નામ , અટક , સબંધ )
{(Name correction (name, surname, relationship)}

  • રેશનકાર્ડ નકલ
  • આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ 
  • જેમાં સુધારો કરવાનો છે તેનો પુરાવો
  • જન્મ તારીખ નો દાખલો /શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર
  • સોગંધનામું રજુ કરવું (જરૂર જણાય તો )
  • સ્કુલ લીવીંગ સર્ટી ( બંનેનાં )
  • સાક્ષી નાં આધારકાર્ડ -૨
  • ગોરદાદાનું આધારકાર્ડ

નવા રેશન કાર્ડ
(Documents for New Ration Card)

  • ફોર્મ અને ફોટો
  • ચુંટણી કાર્ડની નકલ
  • નામ કમીનો દાખલો
  • આધારકાર્ડ
  • બેંક પાસબુકની નકલ 
  • તલાટીનો દાખલો
  • લાઈટ બીલ/ગેસ પાસબુક ( જો હોય તો )
  • રેશનકાર્ડ ધરાવતા નથી તેવું સોગંદનામું .

આવકનો દાખલો
(Documents for Income Certificate)

  • ફોર્મ અને ફોટો
  • ચૂંટણી કાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • સ્કુલ લીવીંગસર્ટી/જન્મનો દાખલો
  • ચૂંટણીકાર્ડ તલાટીની આવકનો પુરાવો
  • રેશનકાર્ડની નકલ
  • વેરાબીલ
  • 20 રૂ સ્ટેમ પેપર
  • 3 રૂ ની કોર્ટ ફીની ટિકિટ
  • ૨ સાક્ષી ઓળખના પુરાવા
  • મૈયરશ્રી/ધારાસભ્યશ્રી/કોરપોરેટરનો આવકનો દાખલો
નોંધ- કોઈ પણ સર્ટીફિકેટ કઢાવતા પહેલા ઓફિશિયલ વેબ સાઈટની અથવા સર્ટીફિકેટ કાઢી આપતી ઓફીસ ની મુલાકાત લઈ સંપુર્ણ માહીતી મેળવી લેવી.ત્યાર બાદ જ અરજી કરવી.

Post a Comment

0 Comments