Entrance Exam
Model School / KGBV Entrance Exam- 2021-22
Model School / KGBV Entrance Exam- 2021-22
આવેદન કરવાની પદ્ધતિ- online
આવેદન કરવા માટેની વેબસાઈટ - www.sebexam.org
આવેદન કરવાની તારીખ - 09/02/2021(15:00 કલાક) થી 22/02/2021(23:59 કલાક) સુધી
(મોડેલ સ્કુલ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૦૩/૨૦૨૧ સુધી લંબાવેલ છે.)
Online પરીક્ષાની તારીખ - એપ્રિલ માસ
ઓનલાઈન અરજી કરવાની રીત :
• આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇને જ અરજી સ્વીકારવામાં આવશે.
ઉમેદવાર તારીખ : ૦૯ / ૦૨૨૦૨૧ ના બપોર ૧૫:૦૦ કલાકે થી તા . ૨૨/૦૨/૨૦૨૧ ( રાત્રે ૨૩ , પ ૯ કલાક સુધી ) દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે .
• ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના ક્રમને અનુસરવાનો રહેશો , અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે .
• સમગ્ર ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે .
• સૌ પ્રથમ www.sebexam.org પર જવું . Apply online પર Click કરવું
• Apply Now પર Click કરવાથી Application Form દેખાશે .
• ત્યારબાદ શાળામાં આ પરીક્ષા આપવા માંગતા વિધાર્થીની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે .
આ માટે વિદ્યાર્થીના યુનિક આઇડી નંબરનો ઉપયોગ કરવાનો રહેશે .
• મોડેલ સ્કુલ નથી કેજીબીવી ના બાળકોને જે શાળા માં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તે મોડેલ સ્કુલ કિજીબીવીની પસંદગીની પ્રાથમિકતા નકકી કરવા માટે ઓછામાં ઓછા પંદર ( ૧૫ ) અથવા ( ૧ પ ) થી વધુ વુિં કલ , આપવાના રેહશે ,
• એક કરતા વધુ ફોર્મ ભરેલા હશે ત્યારે બાળકનું છેલ્લું ફોર્મ માન્ય ગણાશે .
• જો વિદ્યાર્થી પાસે Student U - DISE Number ન હોય તો ખાવા વિધાર્થીઓ હાલ જે શાળામાં અભ્યાસ ફરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાની રહેશે ,
• જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ , અટકમાં કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિધાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે . સુધારો થયાના ૪૮ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે .
• આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમા આધાર ડાયસની કોઇપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે ,
• હવે Submit & confirm પર Chick કર્યા બાદ Data Save થશે. અહિ Confirmation Number મળશે . જે સાચવીને રાખવાની રહેશે .
• ત્યાર બાદ Print Application Form પર click કર્યા બાદ વિદ્યાર્થીનો Confirmation Number જન્મ તારીખ નાખીને Submit પર click કરવું ત્યાર બાદ Print Application પર click કરવું જેથી Application ( Download / Print કરી શકશે )
વધુ માહીતી માટે - CLICK HERE
અગત્યની સુચના :
1. આં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે . તે દરેક વિદ્યાર્થીએ ધ્યાને રાખવું .
2 , હાલ કેજીબીવી , મોડેલ સ્કુલ અને મોડેલ ડે સ્કુલમાં ભણતા બાળકો પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની થતી નથી .
૩. મેરીટ મુજબ જ બાળકોનું એડમીશન થશે .
4. આ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછુ ૫૦ % પરિણામ લાવવું અનિવાર્ય છે .
5. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે .
6. ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી . આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે ઉમેદ્વાર પોતે જ જવાબદાર રહેશે .
7. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેવાર દ્વારા છુપવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી , રાજ્ય પરીક્ષા લેશે .
8. ધોરણ- ૫ થી ૮ બાળકોના ફોર્મ મોડેલ સ્કુલની શાળામાં , બી.આર.સી.ભવન અને સી.આર.સી. ભવનમાં તથા જે - તે બાળકની શાળામાંથી પણ તદ્દન મફતમાં ભરવામાં આવશે .
9. ઉમેદવાર વેબસાઈટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાનું રહેશે .
10. હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં પર એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે .
11. ઉમેદવારે હોલટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો . હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમુનો પણ વેબસાઈટ પર મુકવામાં આવશે . આ OMR શીટના નમુના પર છાપેલ તમામ સૂચનોને વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે . જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય .
12. હોલ ટીકીટની કોપી કાઢયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી . સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે .
13. રાજયપરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારને લાલય કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે . કોઇ પણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે .
14 , ઉક્ત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમિયાન મોડેલ સ્કુલના આચાર્યોશ્રીનો સંપર્ક કરી શકાશે .
વધુ માહીતી માટે - CLICK HERE
Post a Comment
0 Comments