નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Period Arrangement For Secondary school(તાસ ફાળવણી માધ્યમિક શાળા)

જે માધ્યમિક શાળામાં ધોરણ-૯ અને ધોરણ-૧૦ નો એક - એક વર્ગ ધરાવતી શાળા માટે તાસની ફાળવણી

Period Arrangement for secondary school image


ક્રમ વિષય તાસની સંખ્યા કુલ તાસ
ક્રમ1 વિષય તાસની સંખ્યાધોરણ - ૯ તાસની સંખ્યાધોરણ - ૧૦ કુલ તાસ
ક્રમ2 વિષયગુજરાતી તાસની સંખ્યા5 તાસની સંખ્યા6 કુલ તાસ11
ક્રમ3 વિષયહિન્દી તાસની સંખ્યા4 તાસની સંખ્યા0 કુલ તાસ4
ક્રમ4 વિષયઅંગ્રેજી તાસની સંખ્યા5 તાસની સંખ્યા7 કુલ તાસ12
ક્રમ5 વિષયસંસ્કૃત તાસની સંખ્યા4 તાસની સંખ્યા6 કુલ તાસ10
ક્રમ6 વિષયસમજવિદ્યા તાસની સંખ્યા5 તાસની સંખ્યા6 કુલ તાસ11
ક્રમ7 વિષયગણિત તાસની સંખ્યા7 તાસની સંખ્યા7 કુલ તાસ14
ક્રમ8 વિષયવિજ્ઞાન તાસની સંખ્યા6 તાસની સંખ્યા7 કુલ તાસ13
ક્રમ9 વિષયવ્યાયામ તાસની સંખ્યા2 તાસની સંખ્યા0 કુલ તાસ2
ક્રમ10 વિષયચિત્ર તાસની સંખ્યા2 તાસની સંખ્યા0 કુલ તાસ2
ક્રમ11 વિષયકોમ્પ્યુટર તાસની સંખ્યા3 તાસની સંખ્યા5 કુલ તાસ8
ક્રમ12 વિષયવોકેશનલ ગાઈડ તાસની સંખ્યા1 તાસની સંખ્યા0 કુલ તાસ1
ક્રમ13 વિષયઈતર વિષયો તાસની સંખ્યા1 તાસની સંખ્યા1 કુલ તાસ2
ક્રમકુલ વિષય તાસની સંખ્યા45 તાસની સંખ્યા45 કુલ તાસ90
જે શાળાઓમાં ધોરણ -૯ અને ધોરણ -૧૦ નો ફક્ત એક - એક વર્ગ હોય તેવી શાળાઓમાં આચાર્ય સહિત શિક્ષકોની કાર્યબોજની ફાળવણી નીચે મુજબ છે.
ક્રમ ધોરણ-૯ અને ૧૦ વર્ગની સંખ્યા કુલ તાસ આચાર્ય સહીત મળવાપાત્ર શિક્ષકો આચાર્યને ફાળે આવતાં તાસ ત્રણ શિક્ષકોને ફાળવવાના તાસ
ક્રમ1 ધોરણ-૯ અને ૧૦ વર્ગની સંખ્યા કુલ તાસ૯૦ +૧૦ વૈકલ્પિક તાસ કોમ્પ્યુટર/પી.ટી વગેરે = ૧૦૦ આચાર્ય સહીત મળવાપાત્ર શિક્ષકો૧ આચાર્ય + 3 શિક્ષકો=કુલ ૪ આચાર્યને ફાળે આવતાં તાસ૧૨ ત્રણ શિક્ષકોને ફાળવવાના તાસ૮૮
નોંધ : વિષય શિક્ષકના ૨૧ કલાકમાં ઘટતા વર્કલોડને પૂર્ણ કરવા આચાર્યશ્રીએ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નબળા વિદ્યાર્થીઓ માટે ૦ ( શૂન્ય ) પીરિયડ ગોઠવી વર્કલોડ સંપૂર્ણ કરી શકાશે .

Post a Comment

0 Comments