નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

બાગાયત સહાયલક્ષી યોજનાઓ | BAGAYAT SAHAYLAXI YOJANAO

બાગાયત સહાયલક્ષી યોજનાઓ | BAGAYAT SAHAYLAXI YOJANAO

  • ‌નવા ફળપાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય
  • હાઇબ્રીડ શાકભાજીના વાવેતરમાં સહાય
  • સરગવાની ખેતીમાં સહાય
  • ફુલપાક , ઔષધિય , સુગંધિત , મસાલા પાકોના વાવેતરમાં સહાય
  • બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
  • વેલાવાળા શાકભાજીમાં ટેકામંડપમાં સહાય
  • બાગાયતી પાકોમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે પેકીંગ મટીરીયલ્સ ( બોકસ ) માં સહાય‌
  • ટુલ્સ ઇકવીપમેન્ટ , ગ્રેડીંગના સાધાનોમાં સહાય ( તાડપત્રી , વજનકાંટો , કેરેટ )
  • બાગાયતી ખેતી માટે ટ્રેકટર ( ૨૦ PTO HP સુધી ) તથા પાવર ટીલરમાં સહાય સ્વયં સંચાલિત બાગાયંતી મશીનરીમાં સહાય
  • પાવર નેપસેક સ્પેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ સ્પેયરની ખરીદીમાં સહાય
  • બાગાયતી ખેતીમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા ટીસ્યુ કેળુ , પપૈયા તથા ખારેકની ખેતીમાં સહાય
  • ‌બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ બનાવવામાં સહાય

ઉપરોકત તમામ તથા બીજી ઘણી બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે Ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર અરજી કર્યા બાદ કચેરીએ પહોંચતી કરો .

અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૧
વધુ માહિતી માટે આપના જિલ્લની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીનો સંપર્ક કરો :

Post a Comment

0 Comments