નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

SAMRAS HOSTEL ADMISSION - 2021 GUJARAT

સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત



SAMRAS HOSTEL ADMISSION - 2021

ઓનલાઈન અરજી કરવાની તારીખ: ૦૧/૦૩/૨૦૨૧ થી તા:૧૦/૦૩/૨૦૨૧ સુધી

કોણ ફોર્મ ભરી શકે ???

>>>>  SC/ST/OBC/EWS કેટેગરીનાં વિદ્યાર્થીઓ.

ક્યાં શહેરોની હોસ્ટેલમાં પ્રવેશ:

  • અમદાવાદ 
  • આણંદ 
  • વડોદરા
  • સુરત 
  • રાજકોટ 
  • ભાવનગર 
  • જામનગર 
  • ભુજ 
  • હીમતનગર 
  • પાટણ

Registration કરવા માટે - CLICK HERE 👈👈👈

Login કરવા માટે- CLICK HERE👈👈👈

પ્રવેશ અંગેનાં નિયમો:


સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -૧૨ માં ૫૦ % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ ૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . 

પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે . જે અંગે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે . 

પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . આ અંગે વિદ્યાર્થીઓને SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે .

જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે . 

અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે . 

સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . 

ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફત પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે .

 

DOWNLOAD


હોસ્ટેલનાં 

નિયમો - Download

Post a Comment

0 Comments