નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

SPIPA ENTRANCE EXAM 2021-22

 SPIPA ENTRANCE EXAM 2021-22

➫ યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા ( સ્પીપા ) , અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્ય તાલીમ આપે છે . જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૨ ( IAS , IPS , IFS etc. ) ની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨ માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર તા .૧૫ / ૦૩ / ૨૦૦૧ ( બપોરે ૧૪.૦૦ કલાકથી ) થી તા .૧૪ / ૦૪ / ૨૦૨૧ ( સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે .

➫ ફોર્મ ભરવાની તારીખ:- ૧૫ / ૦૩ / ૨૦૦૧ ( બપોરે ૧૪.૦૦ કલાકથી ) થી તા- ૧૪ / ૦૪ / ૨૦૨૧ ( સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી )

➫ શૈક્ષણિક લાયકાત અને પાત્રતા- સ્નાતક ( વધું માહીતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો)

➫ રાષ્ટ્રીયતા - ભારતીય

➫ વય મર્યાદા:- (01/08/2022 ની સ્થિતિએ)
                 ➝ ઓછામાં ઓછા 21 વર્ષ
                 ➝ વધુમાં વધું 32 વર્ષ સુધી

➫ પ્રવેશ પરીક્ષા ફી ભરવાની તારીખ :- 15/03/2021 ( બપોરે 14:00 કલાક) થી 20/04/2021 ( રાત્રિના 23.59 કલાક) સુધી

➫ Hall ticket download કરવાની તારીખ:- 01/06/2021 (બપોરે 14:00 કલાક) થી 13/06/2021 (સવારે 10:30 કલાક) સુધી

➫ પરીક્ષા તારીખ:- 13/06/2021 (રવિવાર)
(નોંધ- વધું માહીતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધાં બાદ જ apply કરવું)

👇👇👇વધું માહીતી માટે👇👇👇

Post a Comment

0 Comments