વિદ્યાસહાયક ભરતી ( ધોરણ 6 થી 8 ) માટે જરુરી પ્રમાણપત્ર | Vidhya Sahayak Documents
વિદ્યાસહાયક ભરતી ( ધોરણ 6 થી 8 ) માટે જરુરી પ્રમાણપત્ર
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર ફોર્મ સાથે જોડવાના આધારો નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો / ગુણપત્રકોની નકલ મળેલ છે .
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર ( SC , ST , SEBC )
3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર ( SEBC )
4 . આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર ( EWS )
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર ( PH )
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર ( Ex.SL )
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET - II ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. બી.એડ / પી.ટી.સી. / D.EL.Ed ની માર્કશીટ
14. બી.એડ / પી.ટી.સી. / D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. અનુસ્નાતકની માર્કશીટ
16. અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
17. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
18. એન સી.ટી.ઇ / આર.સી આઇ.માન્યતા પ્રમાણપત્ર ( બી.એડ. / પી.ટી.સી. / D.EI.Ed. )
19. જિલ્લા / નગર શિક્ષણ સમિતિ ( ધોરણ 6 થી 8 ) માં વિદ્યાસહાયક શિક્ષક નિમણૂંક હુકમ
20. નિમણૂં ક અધિકારીના N.O.C , ની નકલ
અન્ય નોંધ : ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો / પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે ( અરજીપત્ર , ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે
Post a Comment
0 Comments