આ 6 ટેવો અપનાવો જે તમારું જીવન બદલી દેશે. | Adopt these 6 things that will change your life in gujarati
આજના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યો છે અને પોતાના માટે સમય બચાવી શકતો નથી. જેના કારણે તે પોતાના સમયની સાથે પોતાના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતા હોય છે તો આપણા જીવનની કેટલીક એવી તેઓ હશે જે આપણે અપનાવવી જોઈએ અને અમુક ટેવો એવી છે જે આપણે છોડી દેવી જોઈએ એમાં આપણે કેટલીક એવી તે વિશે વાત કરી રહ્યા છીએ કે જે આજે જે અપનાવવાથી તમે તમારા જીવનમાં જ ટૂંકા ગાળાની અંદર ફેરફાર કરી શકો છો અને ખૂબ સારું એવું જીવન જીવી શકો તો કેવો છે એના વિચાર આપણે વાત કરીએ
1. સમય ન બગાડો
તમારો નિષ્ક્રિય સમય બગાડો નહીં, તમારા ફાજલ સમયમાં ભાષા (અંગ્રેજી, જાપાનીઝ, ફ્રેંચ) જેવી ભાષા (અંગ્રેજી, જાપાનીઝ, ફ્રેંચ) શીખતા રહો, તમે જે ક્ષેત્રમાં નબળા છો તેના વિશે શીખો અને જાણો. નવી નવી વાર્તાઓ ની સાથે સાથે નવી નવી સ્કિલ પણ શીખો એવી ફિલ્મ કે જે તમારા કટોકટીના સમયમાં તમને બચાવી શકે છે. કોઈ પણ ક્ષેત્રની અંદર એવી skill માં માસ્ટરી મેળવો. જેમ કે કોમ્પ્યુટર આજના સમયમાં કોમ્પ્યુટર એક અનિવાર્ય પરિબળ બની રહ્યું છે કે જેના વગર કામ કરવું કોઈ પણ ક્ષેત્રમાં મુશ્કેલ બને છે તો તમે કોમ્પ્યુટરની વિકસાવી શકો તેમાં માસ્ટરી મેળવી શકો કે જેના કારણે તમે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ બની શકો.
2. અવગણવાની કળા શીખો
આપણા જીવનની અંદર રોજ બરોજ એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે જેના માટે આપણે પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. દરેક વસ્તુ પર ધ્યાન આપવું અને પ્રતિક્રિયા આપવી એ તમને મૂર્ખ સાબિત કરશે, દરેક વખતે તમારા વખાણ નહીં થાય, ક્યારેક ખરાબ થશે, તેથી આ બંનેને સાથે લો.
3. દરેક વખતે સ્માર્ટફોનને ચેક કરવાનું બંધ કરો
સ્માર્ટફોન આજના જીવનમાં ખૂબ જ જરૂરી એવું એક સાધન છે પરંતુ આ સાધનને માત્ર સાધન સુધી જ સીમિત રહેવા દેવું એ ખૂબ જરૂરી દિવસ અને રાત સ્માર્ટફોનને હાથમાં લઇ અને તેમાં આવતી નોટિફિકેશન અને ચેક કર્યા કરું તે તમારો સમય નહીં પણ તમારું સ્વાસ્થ્ય પણ વગાડ્યો છે એક પ્રકારની સ્માર્ટફોનની ટેવ જે આપણને માનસિક રીતે નબળી બનાવી રહી છે તો સ્માર્ટફોનનો ઉપયોગ આજે જ ઓછો કરો. જો તમને લાગે છે કે તમે સ્માર્ટફોનથી તમારા જીવનમાં સારું નામ અને કિંમત બંને કમાઈ શકો છો, તો દરેક વખતે સ્માર્ટફોનને ચેક કરવામાં કંઈ ખોટું નથી.
4. ક્યારેય કોઈના અંગત જીવનમાં ડોકિયું ન કરો
દરેક વ્યક્તિને પોતાનો અંગત જીવન જીવવાનો અધિકાર છે તેમાં કોઇપણ વ્યક્તિએ જાણતા કે અજાણતા એમાં માથું ન મારવું તે વધારે યોગ્ય રહેશે.
શું તમે જાણો છો કે જો તમે કોઈના અંગત જીવનમાં ડોકિયું કરતા રહેશો તો તમારા અંગત જીવનમાં પણ કોઈક ડોકિયું કરવા માટે આમંત્રણ આપી રહ્યા છો તો આ બધું કરવાને બદલે પોતાનામાં સારા ગુણો પેદા કરવાનો પ્રયાસ કરો!
5. પૈસા બચાવવાની શરૂઆત કરો
તમે જેટલા કમાઓ છો તેટલા પૈસા બચાવવાનું શરૂ કરો (5-10%), તમે આજે જે પૈસા બચાવવાનું શરૂ કરો છો તેટલી રકમ તમને આવતીકાલે તમારા મુશ્કેલ સમયમાં બચાવશે. માત્ર મોજશોખ પાછળ કે કોઇની દેખાદેખી પાછળ પૈસા બરબાદ કરવાનું બંધ કરી અને બચત કરવાનું શરૂ કરો આ બચત તમને તમારા જીવનની કટોકટીમાં ખૂબ કામ આવશે આજની કોરોના જેવી પરિસ્થિતિમાં ક્યારે પણ ખૂબ બધા પૈસાની જરૂર પડી શકે છે તો પૈસાની બચાવવાની શરૂઆત આજે જ કરી દેજો.
6. ધ્યાન કરો.
આ સમયમાં ભાગદોડ ભર્યા જીવનમાં ની અંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે ઘણી બધી જ સ્ત્રીઓમાં સાબિત થયેલું છે કે ધ્યાન કરવાથી માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. સવારે વહેલા ઉઠવા માટે તમારી જાતને પ્રેરિત કરો અને સવારે ધ્યાન, પુસ્તકો, કસરત કરવાનું શરૂ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
Post a Comment
0 Comments