નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Gseb std 10 result 2022

હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આજે આપણે વાત કરવાના છીએ કે ધોરણ-10નું પરિણામ છે એ કેવી રીતે જોઈ શકાય.

તમે જાણો છો કે માર્ચ મહિનામાં શરૂ થયેલી ધોરણ 10 ની પરીક્ષા માં લાખો વિદ્યાર્થીઓએ આપી હતી આ વિદ્યાર્થીઓએ કરેલા પરિશ્રમ અને અથાક મહેનત નું ફળ તેના પરિણામ સ્વરૂપે જાહેર થવા જઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય કે આ રીઝલ્ટ તે પોતાની રીતે કેવી રીતે ચેક કરી શકે તે માટે સરળ છે જે તમે નીચે દર્શાવેલા સ્ટેપ્સને ફોલો કરો અને રિઝલ્ટ જોઈ શકો છો.

સ્ટેપ 1

સૌથી પહેલા તમારા મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝર ને ફોન કરો ત્યારબાદ તેના સર્ચ ની અંદર જઈ એમાં ટાઈપ કરો www.gseb.org

સ્ટેપ 2

ત્યારબાદ પરિણામ માં દર્શાવેલ સૌપ્રથમ લિંક પર ક્લિક કરો તો તમે રીઝલ્ટ સર્ચ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે

સ્ટેપ 3

ત્યારબાદ તેમાં દર્શાવેલ ABCD માંથી તમારી સીટ નંબર માં દર્શાવેલ સીરીઝનો અસર પસંદ કરો.

સ્ટેપ 4

ત્યારબાદ બાજુના સર્ચ  ની અંદર તમારા સીટ નંબર ને ટાઈપ કરો આ સીટ નંબર તમને તમારા રીસીપ માં જોવા મળશે તેમાં જોઈ અને વ્યવસ્થિત રીતે કરો ત્યારબાદ તેમાં દર્શાવેલ બટન GO પર ક્લિક કરો.


ત્યારબાદ નીચે તમે તમારું પરિણામ છે તે જોઈ શકો છો આ પરિણામ ની પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી અને સેવ રાખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો

આજ માહિતીને વિડિયો ના સ્વરૂપમાં જોવા માટે તમે ઉપરનો વિડીયો જોઈ શકો છો. આ માહિતી તમને પસંદ આવી હોય તમારા બ્લોગને circle કરતા રહો અને અમારી youtube ચેનલ  EducationDev ને સબસ્ક્રાઇબ કરી લેજો.


Post a Comment

0 Comments