how to write cl report in gujarati
જો તમે શાળામાં નોકરી કરો છો તો તમારે શાળામાંથી ઘણી વખત રજા પર જવાનું થતુ હોય છે. ત્યારે શાળામાંથી CL રજા મંજુર કરાવવી ખૂબ જરુરી બને છે. તો અહિ તમે નીચે મુજબના નમુનાને આધારે રજા રિપોર્ટ( cl report ) લખી શકો છો.
રજા અરજી (CL REPORT)
શિક્ષકનું નામ : ................
............................શાળા.
તા : .............................
પ્રતિ શ્રી,
આચાર્ય સાહેબશ્રી
..................શાળા
વિષય - C. L. રજા મેળવવા બાબત
ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે તા :...................નાં રોજ........................કારણોસર હું ફરજ પર હાજર રહી શકું તેમ નથી તો મારી..........દિનની રજા મંજુર કરાવા નમ્ર વિનંતી. મે અત્યાર સુધી કુલ..................રજાઓ ભોગવેલ છે.
આપનો/આપની વિશ્વાસુ
સ્થળ:-
તારીખ:- આચાર્યની સહી
Post a Comment
0 Comments