નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

RTE - 2009 MCQ in gujarati

 RTE - 2009 MCQ in gujarati

1 ) RTE - ૨૦૦૯ ગુજરાતમાં કયારથી અમલમાં આવ્યો છે ?  Ans: - 1 એપ્રિલ 2010 . 

2 ) RTE - ૨૦૦૯ મૂજબ કેટલા વર્ષની વય સુધી  ાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે ? 

Ans : 6 થી 14 વર્ષ . 

3 ) RTE – ૨૦૦૯ કેટલા વિસ્તારમાં લાગુ પડે છે ? 

Ans : - જમ્મુ – કશ્મીર સિવાય સમગ્ર ભારતમાં . 

4 ) RTE - ૨૦૦૯ માં કુલ કેટલી કલમો છે ? 

Ans : - 38 કલમો . 

5 ) RTE - ૨૦૦૯ એ બંધારણ ના ક્યાં ભાગમાં આવે ? 

Ans : - રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 

6 ) RTE -૨૦૦૯ સંસદમાં કયારે પસાર થઈ કાયદો બન્યો ? Ans : - 26 ઓગષ્ટ , 2009 . 

7 ) RTE -૨૦૦૯ ભારતમાં કયારથી લાગુ થયો ? 

Ans : - 27 ઓગષ્ટ , 2009 . 

8 ) RTE - ૨૦૦૯ માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે ? Ans : - 7 ( સાત ) પ્રકરણ . 

9 ) સંબંધિત સરકાર , સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તા મંડળ તેમજ માતા - પિતાની ફરજો RTE - ૨૦૦૯ ના ક્યાં પ્રકરણમાં આપવામાં આવી છે ?  

Ans: - પ્રકરણ - 3 . 

10 ) શાળા અને શિક્ષકોની જવાબદારી ક્યાં પ્રકરણમાં દર્શાવી છે ? Ans : - પ્રકરણ - 4 .

11 ) પ્રવેશ માટે વધારાની ફિ , કસોટી , તપાસ કે ઈન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે ? Ans : કલમ -13 . 

12 ) RTE- ૨૦૦૯ માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કઈ કલમ છે ? Ans : - કલમ -14 . 

13 ) RTE ૨૦૦૯ માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહિ તે માટે કઈ કલમ છે ? Ans : - કલમ -15 . 

14 ) RTE -૨૦૦૯ માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથીકાઢી મુકવા માટે ની કઈ કલમ છે ? Ans : - કલમ -16 . 

15 ) RTE - ૨૦૦૯ માં કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા આપવાની મનાઈ ફરમાવે છે ? Ans : કલમ -17 . 

16) RTE - ૨૦૦૯ ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સીવાય કોઈ શાળા સ્થાપવી નહી તેના માટે છે ? Ans : - કલમ -18 . 

17 ) RTE - ૨૦૦૯ ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે ? Ans : - કલમ -19 . 

18 ) RTE - ૨૦૦૯ ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ ( SMC ) ની રચના અને કાર્યો આપ્યા છે ? Ans : - કલમ -21 . 

19 ) RTE – ૨૦૦૯ ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે ? Ans : - કલમ -22

 20 ) RTE – ૨૦૦૯ ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂંક માટેની નોકરીની શરતોની છે ? Ans : - કલમ -23 

21 ) RTE- ૨૦૦૯ ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યુ છે ? Ans : - કલમ -24 . 

22 ) RTE- ૨૦૦૯ ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે ? Ans : - કલમ -25 . 

23 ) RTE - ૨૦૦૯ ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે ? Ans : - કલમ -26 . 

24 ) RTE - ૨૦૦૯ ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મુકવા પર પ્રતિબંધ છે ? Ans : - કલમ -27 .


Post a Comment

0 Comments