નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

SMC | શાળા વ્યવસ્થાપન સમિતિ | School Management Committee

 Full Form :

 School Management Committee

 શાળા વ્યવસ્થાપન સમિતિ


 - રચના :


 RTE 2009 ના ‘ શિક્ષણના અધિકાર ' કાયદામાં  ની રચના કરવાની જોગવાઈ આપવામાં આવી છે.


 - મુખ્ય હેતુ :

 જેમાં સ્થાનિક કક્ષાએ શાળામાં શિક્ષણ કાર્ય સુચારુ રીતે થાય તેવા પ્રયત્નો કરવા.


કુલ સભ્યો - 12( બાર )


75% શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી

એટ્લે કુલ 9 સભ્યો વાલી


આ 9 નાં 50% એટ્લે 5 સભ્યો મહિલા હોવી જોઈએ.


25% અન્ય સભ્યો જેમા,


1) એક સભ્ય ગ્રામ પંચાયત, નગરપાલિકા કે સ્થાનિક સત્તાતંત્રના ચૂંટાયેલ સભ્યમાંથી


2) એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.


3) એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ


4) એક સભ્ય સ્થાનિક કડિયો


અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ: 

વિદ્યાર્થીઓના માતા પીતા (વાલી સભ્યોમાંથી)

સચિવ- 

શાળાના આચાર્ય


Post a Comment

0 Comments