નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

U- DISE કોડ | District Information System for Education

 

U- DISE કોડ

DISE નું પુરુ નામ - District Information System for Education

અમલ:- જે સર્વ શિક્ષા અભિયાન મારફત વર્ષ 2001 થી

U-DISEનું પૂરું નામ - Unified District Information System of Education.

શૈક્ષણિક વર્ષ 2012-13થી DISE + Secondary Education Management Information Systemને જોડી દેવામાં આવ્યા.

શાળાનો DISE નંબર - 11 અંક

પહેલા 2 અંક રાજ્યનો કોડ  (ગુજરાત રાજ્યનો કોડ 24 છે.)

ત્યારબાદના 2 અંક જિલ્લાનો કોડ

ત્યારબાદના 2 અંક શાળા જે બ્લોકમાં આવતી હોય તેનો કોડ દર્શાવે છે.

ત્યારબાદના 3 અંક ગામનો કોડ દર્શાવે છે.

તથા છેલ્લા 2 અંક શાળાનો કોડ દર્શાવે છે.

વિદ્યાર્થીનો DISE કોડ:-

વિદ્યાર્થીનો DISE કોડ:- 18 અંક

પ્રથમ 11 અંક DISE કોડ ત્યાર બાદ

2 અંક વિધાર્થીનું જેતે શાળામાં પ્રવેશવર્ષ

એક અંક વિધાર્થી જાતી છે (કુમાર માટે 1, કન્યા માટે 2)

  4 અંક જેતે શાળામાં વિધાર્થીનો રજિસ્ટ્રેશન ક્રમ

Post a Comment

0 Comments