નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

આદર્શવાદ (Idealism)

આદર્શવાદ (Idealism)


 વાદનું અન્ય નામ:-


 વિચારવાદ


 પ્રણેતા


 સોક્રેટિસ, પ્લેટો, બર્કલે, પેસ્ટોલોજી, શોપન હોવર, એરિસ્ટોટલ, હાર્બર્ટ, ફ્રોબેલ, સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ


 સિદ્ધાંતો:-


 · વસ્તુ કરતાં વિચારને પ્રાધાન્ય


 - નિર્જીવ વસ્તુ કરતાં મનુષ્યને વધુ


 મહત્ત્વ:-


 - આધ્યાત્મિક સત્ય અને તેની હિમાયત


 - વ્યક્તિત્વ વિકાસ પર ભાર


 - વિવિધતામાં એકતા - ગુરુનું સ્થાન શ્રેષ્ઠ


 - માનવ ઈશ્વરનું ઉત્કૃષ્ટ સર્જન


 - અનુશાસન


 શિક્ષણની પદ્ધતિ




 શિક્ષણ પદ્ધતિના અમલીકરણમાં ઉદારતા


 - કોઈ ચોક્કસ પદ્ધતિનો આગ્રહ નથી.


 અલગ અલગ આદર્શવાદીઓએ અલગ-અલગ શિક્ષણ પદ્ધતિની હિમાયત


 કરી છે.


 પ્લેટો : પ્રશ્નોત્તર પદ્ધતિ


 સોક્રેટિસ : સંવાદ પદ્ધતિ


 એરિસ્ટોટલ : આગમન-નિગમન પદ્ધતિ


 પેસ્ટોલોજી : ઈન્દ્રિયો અને ક્રિયા દ્વારા


 શિક્ષણ


 ફ્રોબેલ : ખેલકૂદ પદ્ધતિથી શિક્ષણ

Post a Comment

0 Comments