હાજર રિપોર્ટ નમૂનો: વિદ્યાસહાયક ભરતી 2024 | Hajar Report Namuno Vidhyasahayak Bharti 2024
(હાજર રિપોર્ટ)
નામ:_____________
સરનામું:_________
મો. નં:___________
તા:_____________
પ્રતિ,
આચાર્યશ્રી,
શ્રી__________પ્રાથમિક શાળા,
ગામ:________,તા:________,
જિલ્લો:_______________
વિષય: શાળામાં ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માં હાજર થવા બાબત. વિષયમાં
સંદર્ભ: ૧) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જિલ્લા ફાળવણી પત્ર, તારીખ:
૨) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી,ના પત્ર ક્રમાંક: __________,તારીખ:_________
મે. સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જાણવાવનું કે એમોની આ શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં____________વિષયમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક થયેલ હોય, અમો આજ રોજ તારીખ:__________ના રોજ શાળા સમય પહેલા હાજર થએલ હોય,અમોને હાજર લેવા નમ્ર વિનંતિ.
______________(સહી)
(નામ:________________)
બિડાણ:
1. જિલ્લા ફાળવણી પત્ર(સંદર્ભ પત્ર:૧)
2. નિમણૂક આદેશ(સંદર્ભ પત્ર:૨)


Post a Comment
0 Comments