નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

Current Affairs (27/12/2025) in Gujarati

 



Current Affairs Gujarati (27/12/2025)

ગુજરાત - 'ટાઈગર સ્ટેટ': નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે માન્યતા આપી છે. હવે ગુજરાતમાં સિંહ, દીપડો અને વાઘ - એમ ત્રણેય મુખ્ય બિલાડી કુળના પ્રાણીઓ જોવા મળશે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.

સોલર એનર્જીમાં રેકોર્ડ: ગુજરાતે ૧,૮૭૯ MW રુફટોપ સોલર ક્ષમતા પ્રાપ્ત કરી છે, જે ભારતની સૌથી વધુ ક્ષમતા છે.

રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ: પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લખનૌ માં 'રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ' નું ઉદ્ઘાટન કર્યું.


🔴મહત્વના વન-લાઇનર્સ:

ટાઈટન (Titan) કયા ગ્રહનો સૌથી મોટો ચંદ્ર છે?

- શનિ

વાલ્મિકી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?

- બિહાર

ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સનો લોગો અને મેસ્કોટ ક્યાં જાહેર થયો? 

- બિલાસપુર.

Post a Comment

0 Comments