નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ધોરણ-10 વિજ્ઞાન અભ્યાસક્રમ-2020/21

Std 10 syllebus

Standard-10 Science Syllabus-2020/21

પ્રકરણ-1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

  • રાસાયણિક સમીકરણો , 
  • રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો- ( સંયોગીકરણ પ્રક્રિયાઓ , વિઘટન પ્રક્રિયાઓ , વિસ્થાપન પ્રક્રિયાઓ ) .

પ્રકરણ-2 એસિડ , બેઇઝ અને ક્ષાર 
  • એસિડ બેઇઝ ના રાસાયણિક ગુણધર્મોની સમજ , 
  • તમામ એસિડ અને બેઇઝમાં શું સમાનતા છે ?, 
  • એસિડ અથવા બેઇઝ દ્રાવણ કેટલા પ્રબળ છે ?, 
  • ક્ષાર વિશે વધુ ( જાણકારી ) -ક્ષાર પરિવાર


પ્રકરણ-3 ધાતુઓ અને અધાતુઓ
  • ભૌતિક ગુણધર્મો 
  • ધાતુઓની પ્રાપ્તિ , 
  • ક્ષારણ


પ્રકરણ-4 કાર્બન અને તેના સંયોજનો
  • કાર્બનમાં બંધન - સહસંયોજક બંધ , 
  • કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ , 
  • સાબુ અને પ્રક્ષાલકો


પ્રકરણ-5 તત્વોની આવર્તી વર્ગીકરણ
  • અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું - તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો , 
  • અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું - મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક 
  • અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું - આધુનિક આવર્ત કોષ્ટક- ( આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન )


પ્રકરણ-6   જૈવિક ક્રિયાઓ
  • જૈવિક ક્રિયાઓ એટલે શું ?
  • પોષણ , 
  • શ્વસન , 
  • ઉત્સર્જન

પ્રકરણ-7    નિયંત્રણ અને સંકલન

  • પ્રાણીઓ-ચેતાતંત્ર
  • પ્રાણીઓમાં અંતસ્ત્રાવ

પ્રકરણ-8     સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

  • શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે ?, 
  • લિંગી પ્રજનન

પ્રકરણ-9    આનુવંશિકતા અને ઉદવિકાસ

  • આનુવંશિકતા , 
  • ઉદવિકાસ , 
  • ઉદવિકાસ અને વર્ગીકરણ

પ્રકરણ-10     પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન

  • પ્રકાશનું પરાવર્તન
  • પ્રકાશનું વક્રીભવન

પ્રકરણ-11    માનવ આંખ અને રંગબેરંગી દુનિયા

  • પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન , 
  • કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન , 
  • વાતાવરણીય વક્રીભવન ,

પ્રકરણ-12    વિદ્યુત

  • વિદ્યુત પ્રવાહ અને પરિપથ , 
  • વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પરિપથ આકૃતિ , 
  • ઓહમનો નિયમ , 
  • અવરોધકોના તંત્રનો અવરોધ , 
  • વિદ્યુત પ્રવાહની તાપીય અસર

પ્રકરણ-13    વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો

  • ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓ , 
  • ચુંબકીય ક્ષેત્રમાં મુકેલા વિદ્યુતપ્રવાહધારીત વાહક પર લાગતું બળ,
  • ઘરેલુ વિદ્યુત પરિપથ

પ્રકરણ-14     ઉર્જાના સ્રોતો

  • ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે ?, 
  • વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત , 
  • પર્યાવરણ વિષયક પરિણામ , 
  • કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે કયાં સુધી રહેશે ?

પ્રકરણ-15    આપણું પર્યાવરણ

  • આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે

પ્રકરણ-16 નૈસર્ગિક સ્ત્રોતો નું ટકાઉ પ્રબંધન(વ્યવસ્થાપન)

  • સ્ત્રોતો નું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે
  • જંગલો અને વન્યજીવન
  • કોલસો અને પેટ્રોલિયમ

Post a Comment

0 Comments