Purity Test
શુદ્ધ સોના ની ઓળખ (Identification of pure gold)
Purity Test of Gold At Home
વાસ્તવિક સોના અને નકલી સોના વચ્ચેનો તફાવત બતાવવો ખૂબ જ મુશ્કેલ હોઈ શકે શકે છે. કેટલીકવાર, દાગીનાનો દેખાવ સોનાનો દેખાશે, પરંતુ તે ફક્ત સોનાનો . ઢોળ ચડાવેલો છે. તો હવે "કેવી રીતે તપાસવું કે સોનું હળવાથી વાસ્તવિક છે કે નકલી." ( સલામતી ખાતર, અમે નીચેનામાંથી કોઈ પણ રીતનો ઘરના ગોલ્ડ પરીક્ષણોની ભલામણ કરતા નથી. અહીં બતાવેલી તો માત્ર સોનાની પરખ માટે ની ની જાણકારી માટે છે)
નીચે દર્શાવેલી પદ્ધતિઓ વડે અસલી અને નકલી સોના વચ્ચે ની પરખ કરી શકાય છે.
ગોલ્ડ હોલમાર્ક જુઓ (GOLD HALLMARKS)
તમારા સોનાની પ્રામાણિકતાને તપાસવાની સૌથી ઝડપી અને સરળ રીત એ છે કે સત્તાવાર સ્ટેમ્પ માટેના ભાગની તપાસ કરવી. એક બિલોરી કાચ આ પગલા માટે મદદરૂપ થઈ શકે છે. સ્ટેમ્પ કેરેટમાં સોનાની શુદ્ધતા બતાવશે (10 k, 14 k, 18 k, 22 k અથવા 24 k).
ચુંબકીય તપાસ ( Magnetic Test)
સોનુ ચુંબકીય આકર્ષણ ધરાવતું નથી જો સોના ની ની સાથે કોઈપણ અન્ય ધાતુ મિશ્ર કરવામાં આવેલી હોય તો ચુંબકીય તપાસ દ્વારા તે જાણી શકાય છે. તેના માટે એક સ્ટ્રોંગ ચુંબક લઈ તેને સોનાના ઘરેણા પાસે રાખો જો તે ઘણા સહેજ પણ ચુંબક તરફ આકર્ષાય તો સમજી જવું જોઈએ કે તેમાં અન્ય કોઈ ધાતુ પણ મિશ્ર કરવામાં આવેલી છે અને આપણે લીધેલા દાગીના શુદ્ધ સોનાના નથી.
એસિડ ટેસ્ટ (Acid Test)
આ ટેસ્ટ ઘરમાં સોનાના પરીક્ષણ માટે મુશ્કેલ પડી શકે છે. કારણ કે નાઈટ્રિક એસિડ મેળવવાનું મુશ્કેલ છે અને જ્યારે તમારા ઘરમાં કોઈપણ પ્રકારનો એસિડ તમે લાવતા હોય ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે એટલા માટે જો તમે આ ટેસ્ટ કરી શકવા સક્ષમ ન હોય તો તેને વેપારીઓ પર છોડી દો
ઘણા ઝવેરી સોનાના દાગીનાની પ્રામાણિકતા નક્કી કરવા માટે નાઈટ્રિક એસિડ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સોનાના ટુકડા પર નાઈટ્રિક એસિડ એસિડ એસિડ નાખી અને અવલોકન કરો.
જો દાગીનામાં ભેળસેળ હોય તો એસિડ નાખતા પહેલા દાગીના પણ નાનો એવો ખાંચો કરી ત્યારબાદ તેમાં નાઈટ્રિક એસિડ ના બે-ત્રણ ના બે-ત્રણ ના બે-ત્રણ ટીપાં નાખો
જો એસિડ નાખેલા ભાગ પર લીલા રંગનું પ્રવાહી જોવા મળે તો તેમાં ભેળસેળ શેડ છે એવું જાણી શકાય છે. સફેદ, દૂધિયું પ્રતિક્રિયા એ સ્ટર્લિંગ સિલ્વર ઉપર સોનાનો ઢોળ ચડાવવા માં આવ્યો હોઈ શકે શકે.
જ્યારે શુદ્ધ સોનું એસિડ સાથે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપતું પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી. કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા ન મળે તો સમજવું કે સોનુ એકદમ શુદ્ધ છે
પાણી વડે શુદ્ધતા (Floating Test)
શુદ્ધ સોનું પાણીમાં ક્યારેય થતો નથી તો તો નથી તો તો સોના ની અંદર કોઈ અન્ય પદાર્થ મિશ્ર કરવામાં આવેલો હોય તો તે થોડા ઘણા અંશે પાણી પર તરવા લાગશે.
દાંત વડે શુદ્ધતા (Hardness Test)
શુદ્ધ સોનું ખૂબ ખૂબ જ નરમ ધાતુ હોય છે એટલા માટે દાગીના બનાવતી વખતે તેમાં થોડા ઘણા અંશે અન્ય ધાતુ મિશ્ર કરવામાં આવે છે છે મિશ્ર કરવામાં આવે છે છે જેના કારણે ઘરેણા કે દાગીના પહેરતી વખતે તે તૂટી ન જાય પરંતુ શુદ્ધ સોનુ ખૂબ જ નરમ હોવાને લીધે બે દાંત વચ્ચે ખૂબ જ હળવેથી હળવેથી દબાવી રાખતા તેમાં નિશાન પડી જાય છે જો તેમાં નિશાન જોવા મળે તો સોનું શુદ્ધ થશે હશે
(સાવધાની- અહીં બતાવેલી સોનાની શુદ્ધતા જાણવા માટેની રીત રીત તમારા ઘરેણા કે દાગીનાને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે જો તમે તે રીત વિશે વિશે સંપૂર્ણ માહિતગાર નથી કે જાણકારી ધરાવતા નથી તો તેનો ઉપયોગ તમારા ઘરે તમારી જાતે કરવો નહીં)
Post a Comment
0 Comments