નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

π પાઈ દિવસ | (pi Day)

 π પાઈ દિવસ

Pi day image


આજે 14 મી માર્ચ એટલે કે પાઇ દિવસ પણ મનાવવામાં આવે છે .

પાઇ ડેની શોધ 1988માં ભૌતિકશાસ્ત્રી લેરી શો દ્વારા કરવામાં આવી હતી.

આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને પછી મહિનો લખવામાં આવે છે.

જેમકે આજની તારીખ 14 / 03 / 2022.(DD/MM/YYYY)

પરન્તુ અંગ્રેજી કેલેન્ડર ( વિદેશોમાં ) મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે.

જેમકે આજની તારીખ  03/14/2022 (MM/DD/YYYY) લખાય.

હવે તમે પાઇની કિંમત સાથે સરખાવો.

π= 3.14 અને આજની તારીખ પણ 3 / 14 .

હેપી ' પાઇ ' ( π ) ડે !

વધું જાણવા જેવું.

★ ગણિતના અગત્યના સૂત્રો

★ રાષ્ટ્રીય ગણિત દિવસ

★ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Post a Comment

0 Comments